Gujarat
27 Oct 2026, 08:08 PM
જૂનાગઢમાં ત્રણ દિવસમાં બીજી વખત નકલી ઘીનો જથ્થો ઝડપાયો: SOGની રેડથી ફફડાટ
જૂનાગઢની ચિત્રકૂટ સોસાયટીમાં SOG પોલીસની રેડ દરમિયાન ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. ત્રણ દિવસમાં બીજી કાર્યવાહી, નમૂના લેવાની કામગીરી શરૂ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)