ડિગ્રી વિના એલોપેથિક સારવાર આપવાના આરોપમાં શખસ ઝડપાયો: અઢી વર્ષથી ખાનગી દવાખાનું ચલાવતો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ
Gujarat 07 Nov 2026, 12:07 PM

ડિગ્રી વિના એલોપેથિક સારવાર આપવાના આરોપમાં શખસ ઝડપાયો: અઢી વર્ષથી ખાનગી દવાખાનું ચલાવતો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ

O
OBStories
@obstories
બોટાદના બરવાળા તાલુકાના જૂના નાવડા ગામે એલોપેથિક સારવાર આપવાના આરોપસર બિકાસ પરમાર ઝડપાયો. દવાઓ અને રોકડ સહિત રૂ. 28,010.67નો મુદ્દામાલ જપ્ત કરાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation