સૌરાષ્ટ્રના રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: જામવંથલી–અલિયાબાડા વચ્ચે 11.8 કિમી ડબલ લાઇન શરૂ, 100 કિમીની ઝડપે ટ્રેન દોડાવવાની મંજૂરી
Gujarat 05 Nov 2026, 11:22 AM

સૌરાષ્ટ્રના રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: જામવંથલી–અલિયાબાડા વચ્ચે 11.8 કિમી ડબલ લાઇન શરૂ, 100 કિમીની ઝડપે ટ્રેન દોડાવવાની મંજૂરી

O
OBStories
@obstories
રાજકોટ–કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટમાં જામવંથલી–અલિયાબાડાનો 11.804 કિમીનો વિભાગ શરૂ થયો. નવી ડાઉન લાઇન પર 100 કિમી પ્રતિ કલાકે ટ્રેન દોડાવવાની મંજૂરી મળી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation