જામનગરમાં ચકચારી ઘટના!: મોટી નાગાજર ગામે વાડીના કૂવામાંથી મહિલાની કોહવાયેલી લાશ મળી
Gujarat 05 Nov 2026, 05:23 PM

જામનગરમાં ચકચારી ઘટના!: મોટી નાગાજર ગામે વાડીના કૂવામાંથી મહિલાની કોહવાયેલી લાશ મળી

O
OBStories
@obstories
કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામે વાડીના કૂવામાંથી પરપ્રાંતિય મજૂર મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો. પોલીસે તપાસ શરૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation