Gujarat
07 Nov 2026, 04:07 PM
વાસદમાં આવેલા આશ્રમમાં શ્રી શ્રી રવિશંકરજીને મળ્યા જગદીશ વિશ્વકર્મા: મંત્રી-સાંસદો સહિતના દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વાસદ આશ્રમમાં શ્રી શ્રી રવિશંકરજી સાથે મુલાકાત કરી. મંત્રી, સાંસદો અને ભાજપના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)