Gujarat
07 Nov 2026, 02:07 PM
12070 KM દૂર હોવા છતાં US ની સરહદે પકડાયેલા લોકોમાં ભારત 3 ક્રમે: 'ડંકી રુટ' માં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ
અમેરિકાના CBP આંકડા મુજબ FY2026માં ભારતીયો સાથે જોડાયેલી 30,528 બોર્ડર એન્કાઉન્ટર ઘટનાઓ નોંધાઈ. ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ હોવાનો અહેવાલ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)