હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર વહેલી સવારે ગંભીર અકસ્માત: ટાયર ફાટતાં 3 ટ્રક એકબીજા સાથે અથડાઈ; કેબિનમાં દબાઈ જતાં ચાલકનું મોત
Gujarat 07 Nov 2026, 12:07 PM

હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર વહેલી સવારે ગંભીર અકસ્માત: ટાયર ફાટતાં 3 ટ્રક એકબીજા સાથે અથડાઈ; કેબિનમાં દબાઈ જતાં ચાલકનું મોત

O
OBStories
@obstories
સાબરકાંઠાના હિંમતનગર GIDC ઓવરબ્રિજ પર ત્રણ ટ્રક અથડાતાં એક ચાલકનું મોત. ફાયર ટીમે બે કલાકે કેબિન કાપી મૃતદેહ બહાર કાઢ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation