Gujarat
26 Oct 2026, 01:16 PM
Breaking News : અમદાવાદમાં ડેન્ગ્યુ ટાઇપ-2નો ભયાવહ કહેર, 86% દર્દીના સેમ્પલમાં જીવલેણ વાયરસ
G
GujaratiTV
@gujaratitv
અમદાવાદમાં ડેન્ગ્યુ ટાઇપ-2 વાયરસનો ભયાવહ કહેર જોવા મળી રહ્યો છે. ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયેલા 53 સેમ્પલમાંથી 46 (86%) દર્દીઓમાં આ જીવલેણ વાયરસની પુષ્ટિ થઈ છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2
Comments (0)