Gujarat
16 Oct 2026, 11:11 AM
માત્ર ₹5માં ભરપેટ ભોજન મળશે: CMએ ગુજરાતના 28 જિલ્લામાં 101 નવાં કેન્દ્રો શરૂ કરાવ્યા
ગુજરાતના 28 જિલ્લામાં 101 નવાં શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ થતાં હવે દરરોજ આશરે 45 હજાર શ્રમિકોને રૂ. 5માં ભોજનનો લાભ મળશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)