Gujarat
27 Oct 2026, 08:08 PM
ગુજરાતની શાળાઓમાં 5 નવેમ્બરથી દિવાળી વેકેશન: 26 નવેમ્બરથી બીજું શૈક્ષણિક સત્ર શરૂ થશે
ગુજરાતની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 5થી 25 નવેમ્બર 2026 સુધી દિવાળી વેકેશન રહેશે. 26 નવેમ્બરથી બીજું શૈક્ષણિક સત્ર શરૂ થશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)