Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં ફેરફાર! ગઈકાલની નીચલી સપાટી બાદ આજે વધ્યા ભાવ, જુઓ 24K, 22K અને 18K ના આજના રેટ
Gujarat 24 Oct 2026, 01:11 PM

Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવમાં ફેરફાર! ગઈકાલની નીચલી સપાટી બાદ આજે વધ્યા ભાવ, જુઓ 24K, 22K અને 18K ના આજના રેટ

G
GujaratiTV
@gujaratitv
ગુજરાતમાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઘરેણાં ખરીદતા પહેલાં 22, 24 અને 18 કેરેટના ભાવની સાથે ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ઈટીએફ વચ્ચેના ખર્ચનો તફાવત પણ જાણી લેવો જરૂરી છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2

Comments (0)

Login to join the conversation