દાઉદના કથિત સાગરીત સલીમ ડોલાની ગુજરાત ATSને કસ્ટડી મળી: 87.728 કિલો MD ડ્રગ્સ કેસમાં હવે ખૂલશે આંતરરાષ્ટ્રીય નેટવર્કની કડીઓ?
Gujarat 03 Nov 2026, 01:21 PM

દાઉદના કથિત સાગરીત સલીમ ડોલાની ગુજરાત ATSને કસ્ટડી મળી: 87.728 કિલો MD ડ્રગ્સ કેસમાં હવે ખૂલશે આંતરરાષ્ટ્રીય નેટવર્કની કડીઓ?

O
OBStories
@obstories
ગુજરાત ATSએ વડોદરા નજીક સિંધરોટના 2022ના MD ડ્રગ્સ કેસમાં સલીમ ડોલાની કસ્ટડી મેળવી. EDએ ગુજરાત અને મુંબઈમાં નેટવર્કની નાણાકીય કડીઓની પણ તપાસ કરી હતી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation