Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં લગ્નસરાની ખરીદી પહેલાં જાણી લો આજના સોનાના દર, ઘડામણ ચાર્જ સાથે કેટલું મોંઘું પડશે સોનું?
Gujarat 05 Nov 2026, 01:22 PM

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં લગ્નસરાની ખરીદી પહેલાં જાણી લો આજના સોનાના દર, ઘડામણ ચાર્જ સાથે કેટલું મોંઘું પડશે સોનું?

G
GujaratiTV
@gujaratitv
અમદાવાદમાં આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. છેલ્લા 10 દિવસની સરખામણીએ સોનું સૌથી ઊંચા સ્તરે પહોંચ્યું છે. અમદાવાદ શહેરમાં 22, 24 અને 18 કેરેટ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. જાણો આજના Gold Rate અને ફિઝિકલ ગોલ્ડ તથા Gold ETF વચ્ચેનો ખર્ચનો તફાવત.
Source Credit: tv9gujarati.com
Read Full Story
4

Comments (0)

Login to join the conversation