Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો! 10 દિવસમાં સૌથી સસ્તું થયું સોનું, જાણો આજના નવા ભાવ
Gujarat 30 Oct 2026, 01:11 PM

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો! 10 દિવસમાં સૌથી સસ્તું થયું સોનું, જાણો આજના નવા ભાવ

G
GujaratiTV
@gujaratitv
અમદાવાદમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસના ભાવની સરખામણીએ સોનું સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે. ત્યારે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો જાણો આજના તાજા ભાવ અને ફિઝિકલ ગોલ્ડ તથા ગોલ્ડ ETF વચ્ચેનો ખર્ચનો તફાવત.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2

Comments (0)

Login to join the conversation