Gujarat
06 Nov 2026, 01:17 PM
ગીરનારની લીલી પરિક્રમાને લાગ્યુ દુષ્કાળનું ગ્રહણ, પાણીની અછત વચ્ચે પરિક્રમા યોજવી વહીવટી તંત્ર સામે મોટો પડકાર, બાળકો અને વૃદ્ધોને ન લાવવા કરી અપીલ
G
GujaratiTV
@gujaratitv
જુનાગઢમાં ગિરનારની રીલી પરિક્રમાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના મહાકુંભ સમી ગરવા ગરનારની લીલી પરિક્રમા પર પણ આ વખતે દુષ્કાળનું ગ્રહણ લાગ્યુ છે અને પાણીની અછતને કારણે વહીવટી તંત્ર સામે પણ ગિરનારની પરિક્રમા યોજવી એ એક મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
4
Comments (0)