બાઇક રોકીને છરીના ઘા ઝીંકી દીધા!: ઉનાના પસવાડા ગામના સરપંચ પર જીવલેણ હુમલો થતાં રાજકોટ રીફર કરાયા, પોલીસ દ્વારા FIR નોંધવાની તજવીજ
Gujarat 23 Oct 2026, 12:30 AM

બાઇક રોકીને છરીના ઘા ઝીંકી દીધા!: ઉનાના પસવાડા ગામના સરપંચ પર જીવલેણ હુમલો થતાં રાજકોટ રીફર કરાયા, પોલીસ દ્વારા FIR નોંધવાની તજવીજ

O
OBStories
@obstories
ગીર સોમનાથના ઉના તાલુકામાં પસવાડાના સરપંચ ભીમભાઈ જાદવ પર છરીથી હુમલો થયાનો આક્ષેપ. ગંભીર ઈજાઓ બાદ રાજકોટ ખસેડાયા, પોલીસ તપાસ શરૂ.
Source Credit: offbeatstories.in
Read Full Story
3

Comments (0)

Login to join the conversation