Gujarat
24 Oct 2026, 05:12 PM
એકતાનગરમાં ₹16 કરોડની એકતા ક્રૂઝ તૈયાર: 600 પ્રવાસીઓ એકસાથે કરી શકશે નર્મદા નદીનો પ્રવાસ; 31 ઓક્ટોબરે PM મોદી કરશે લોકાર્પણ
એકતાનગરમાં ₹16 કરોડના ખર્ચે તૈયાર એકતા ક્રૂઝમાં 600 મુસાફરોની ક્ષમતા, લાઇવ મ્યુઝિક, કેટરિંગ અને આધુનિક સલામતી સુવિધાઓ ઉપલબ્ધ છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)