ડાંગ જિલ્લાના ખેડૂતોએ બહુજન સમાજ પાર્ટીના નેતૃત્વમાં મુખ્યમંત્રીને પાઠવ્યુ આવેદનપત્ર, પાક નુકસાનીનું વળતર આપવાની કરી માગ
Gujarat 05 Nov 2026, 05:23 PM

ડાંગ જિલ્લાના ખેડૂતોએ બહુજન સમાજ પાર્ટીના નેતૃત્વમાં મુખ્યમંત્રીને પાઠવ્યુ આવેદનપત્ર, પાક નુકસાનીનું વળતર આપવાની કરી માગ

G
GujaratiTV
@gujaratitv
ડાંગ જિલ્લાના ખેડૂતો માટે પાક નુકસાનનો સરવે કરાવી હેક્ટર દીઠ યોગ્ય વળતર ચુકવવા માટે બહુજન સમાજ પાર્ટીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ધરણા યોજ્યા હતા. ખેડૂતોએ મુખ્યમંત્રી જોગ એક રિમાઈન્ડર આવેદનપત્ર પાઠવી 311 ગામોમાં નુકસાનીનો સરવે કરાવી પાક વળતર આપવાની માગ કરી છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
9

Comments (0)

Login to join the conversation