Breaking News :  દિવાળીમાં વતન વાપસી, સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો, જુઓ Video
Surat, Gujarat 08 Nov 2026, 11:45 AM

Breaking News : દિવાળીમાં વતન વાપસી, સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો, જુઓ Video

G
GujaratiTV
@gujaratitv
દિવાળી અને છઠ પૂજાના તહેવારોને કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જનારા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જતા લોકો માટે રેલવે વિભાગે કેટલીક સ્પેશિયલ ટ્રેનો દોડાવી છે. સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેથી લોકોને અગવડતા ન પડે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1

Comments (0)

Login to join the conversation