Gujarat
29 Oct 2026, 12:37 PM
Breaking News : કોંગ્રેસ કાર્યાલય બન્યું અખાડો! મહિલા પ્રમુખે પોલીસમાં નોંધાવી ફરિયાદ, જુઓ વીડિયો
G
GujaratiTV
@gujaratitv
કોંગ્રેસ કાર્યાલય અખાડો બન્યું, ફોટો પાડવા જેવી સામાન્ય વાતમાં બે નેતા બાખડી પડ્યા હતા.જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિ તડવી અને શહેર પ્રમુખ સલીમ અમદાવાદી વચ્ચે બબાલ થઈ હતી.ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય ચારૂલતા ટોકસની હાજરીમાં તકરાર થઈ હતી.કાર્યાલયનો ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જ્યોતિ તડવીએ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2
Comments (0)