Gujarat
22 Oct 2026, 02:38 PM
Breaking News : અમદાવાદ શાહીબાગ નજીક દારૂના દરોડા દરમિયાન SMC ટીમ દ્વારા ફાયરિંગ, જુઓ Video
G
GujaratiTV
@gujaratitv
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં દારૂ કટિંગની બાતમી મળતા SMC ટીમે દરોડો પાડ્યો હતો. દારૂ ભરેલી ક્રેટા કાર ટીમને જોઈને ફરાર થઈ હતી.
Source Credit: tv9gujarati.com
Read Full Story
2
Comments (0)