નવસારીના બીલીમોરામાં ઘરફોડ ચોરી: બંધ મકાનમાંથી 5.5 તોલા સોનું અને 55 હજારની ચોરી, CCTVમાં તસ્કરો કેદ
Gujarat 16 Oct 2026, 06:13 PM

નવસારીના બીલીમોરામાં ઘરફોડ ચોરી: બંધ મકાનમાંથી 5.5 તોલા સોનું અને 55 હજારની ચોરી, CCTVમાં તસ્કરો કેદ

O
OBStories
@obstories
નવસારીના બીલીમોરાના નવાપુરામાં બંધ મકાનમાંથી 5.5 તોલા સોનું અને રૂ. 55 હજારની ચોરી. તસ્કરો CCTVમાં કેદ, પોલીસે તપાસ શરૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation