ભાવનગરના આકાશમાં ‘સૂર્ય કિરણ’નો ગર્જનભર્યો નજારો: પ્રથમ વખત 9 ફાઇટર જેટ કરશે દિલધડક કરતબ
Gujarat 31 Oct 2026, 03:58 PM

ભાવનગરના આકાશમાં ‘સૂર્ય કિરણ’નો ગર્જનભર્યો નજારો: પ્રથમ વખત 9 ફાઇટર જેટ કરશે દિલધડક કરતબ

O
OBStories
@obstories
ભાવનગરના બોરતળાવ ખાતે આવતીકાલે સવારે 9 વાગ્યે પ્રથમ વખત સૂર્ય કિરણ એર શો યોજાશે. વાયુસેનાનાં નવ ફાઇટર જેટ દિલધડક એરોબેટિક્સ રજૂ કરશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation