Gujarat
05 Nov 2026, 03:22 PM
ટિકિટ વિના મુસાફરી કરનારાઓની ખેર નથી: ભાવનગર રેલવેએ બે દિવસમાં 2,323 મુસાફરોને પકડી રૂ. 23.68 લાખ વસૂલ્યા
ભાવનગર રેલવે મંડળે બે દિવસમાં ટિકિટ ચેકિંગથી રૂ. 23.68 લાખની આવક મેળવી. 2,323 મુસાફરો સામે કાર્યવાહી, 4 નવેમ્બરે નવો રેકોર્ડ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)