Gujarat
26 Oct 2026, 12:16 PM
ભૂંડ પકડવાના બહાને રેકી કરી ચોરી કરતી 'ચીકલીગર ગેંગ'નો પર્દાફાશ: બનાસકાંઠા પોલીસે 2 શાતિર ચોરોને દબોચ્યા, 10 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા
બનાસકાંઠામાં ભૂંડ પકડવાના બહાને બંધ મકાનોની રેકી કરી ચોરી કરતી ગેંગના બે આરોપી ઝડપાયા. પોલીસના દાવા મુજબ 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)