30મી ઓક્ટોબરે PM મોદીના હસ્તે લોકાર્પણ: બનાસકાંઠાના ભીલડી ખાતે રૂ. 325 કરોડનું એશિયાનું સૌથી મોટું પશુ સંવર્ધન કેન્દ્ર દેશને અર્પણ કરાશે
Gujarat 24 Oct 2026, 06:13 PM

30મી ઓક્ટોબરે PM મોદીના હસ્તે લોકાર્પણ: બનાસકાંઠાના ભીલડી ખાતે રૂ. 325 કરોડનું એશિયાનું સૌથી મોટું પશુ સંવર્ધન કેન્દ્ર દેશને અર્પણ કરાશે

O
OBStories
@obstories
બનાસકાંઠાના ભીલડીમાં BBBRC અને બનાસ ડેરીના વિકાસ પ્રકલ્પો ચર્ચામાં. OPU-IVF ટેક્નોલોજીથી દેશી ગાય-ભેંસોની ઓલાદ સુધારવાનો લક્ષ્યાંક.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation