અમરેલીમાં ગુડ્સ ટ્રેનની ટક્કરથી સિંહને અકસ્માતની આશંકા: વનવિભાગ દોડતું થયું
Gujarat 22 Oct 2026, 09:36 AM

અમરેલીમાં ગુડ્સ ટ્રેનની ટક્કરથી સિંહને અકસ્માતની આશંકા: વનવિભાગ દોડતું થયું

O
OBStories
@obstories
અમરેલીના લીલીયા–દામનગર વચ્ચે રેલવે ટ્રેક પર સિંહને અકસ્માત થયાની આશંકા. ટ્રેક પર પૂંછડી અને રૂંવાટી મળી, વનવિભાગની શોધખોળ શરૂ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation