Gujarat
07 Nov 2026, 03:07 PM
અમરેલીમાં લીલીયા પોલીસની મોટી કાર્યવાહી: 3,500 કિલો શંકાસ્પદ ચોખા ભરેલો બોલેરો ઝડપાયો, ₹5.70 લાખનો મુદ્દામાલ જપ્ત
લીલીયા પોલીસે 3,500 કિલો શંકાસ્પદ ચોખા અને બોલેરો પીકઅપ સહિત ₹5.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)