કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી 4 દિવસ ગુજરાત પ્રવાસે: અમદાવાદને રૂ. 1,024 	કરોડની મળશે વિકાસભેટ, 9 નવેમ્બરે 4 કિમી લાંબા એસજી હાઇવે કોરિડોરનું પણ લોકાર્પણ
Gujarat 07 Nov 2026, 01:07 PM

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી 4 દિવસ ગુજરાત પ્રવાસે: અમદાવાદને રૂ. 1,024 કરોડની મળશે વિકાસભેટ, 9 નવેમ્બરે 4 કિમી લાંબા એસજી હાઇવે કોરિડોરનું પણ લોકાર્પણ

O
OBStories
@obstories
અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન 9 નવેમ્બરે રૂ. 1,024 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. એસજી હાઇવે કોરિડોર પણ ખુલશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation