અંબાજી જતા પહેલાં જાણી લો!: દિવાળી અને બેસતા વર્ષ માટે દર્શનના સમયમાં મોટો ફેરફાર
Gujarat 06 Nov 2026, 07:18 PM

અંબાજી જતા પહેલાં જાણી લો!: દિવાળી અને બેસતા વર્ષ માટે દર્શનના સમયમાં મોટો ફેરફાર

O
OBStories
@obstories
અંબાજી મંદિરમાં 10થી 14 નવેમ્બર દરમિયાન આરતી અને દર્શનના સમયમાં ફેરફાર. બેસતા વર્ષના દિવસે અન્નકૂટ, 15 નવેમ્બરથી રાબેતા મુજબ સમય.
Source Credit: offbeatstories.in
Read Full Story
5

Comments (0)

Login to join the conversation