11 વર્ષ જૂના લગેજ વિવાદમાં એર ઈન્ડિયાને ઝટકો: અમદાવાદના પરિવારને રૂ. 2.50 લાખ વળતર ચૂકવવા નિર્દેશ
Gujarat 21 Oct 2026, 04:58 PM

11 વર્ષ જૂના લગેજ વિવાદમાં એર ઈન્ડિયાને ઝટકો: અમદાવાદના પરિવારને રૂ. 2.50 લાખ વળતર ચૂકવવા નિર્દેશ

O
OBStories
@obstories
સિંગાપોર પ્રવાસ દરમિયાન ચેક્ડ-ઇન સામાન ન મળતાં અમદાવાદના પરિવારે તાકીદની ખરીદી કરી હતી. ગુજરાત રાજ્ય ગ્રાહક કમિશને એર ઈન્ડિયાને કુલ રૂ. 2.50 લાખ ચૂકવવા કહ્યું.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation