Gujarat
07 Nov 2026, 05:07 PM
દિવાળી-છઠ પૂજાએ વતન જવા ટ્રેનોમાં ભારે ધસારો: ગુજરાતથી 6 દિવસમાં 2.44 લાખ મુસાફરોની સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી
1થી 6 નવેમ્બર દરમિયાન ત્રણ સ્ટેશનથી UP-બિહાર માટે દોડેલી 104 સ્પેશિયલ ટ્રેનોમાં 2,44,967 મુસાફરોએ મુસાફરી કરી. 6 નવેમ્બરના સ્ટેશનવાર આંકડા જાણો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)