Gujarat
03 Nov 2026, 01:21 PM
દિવાળી પહેલાં SG હાઇવે પર વાહનચાલકોને મળી શકે મોટી રાહત: કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીનો 4.3 કિમીનો બ્રિજ શરૂ કરવાની તૈયારી
એસ.જી. હાઇવે પર કર્ણાવતીથી સરખેજ-સાણંદ ચોકડી સુધીનો બ્રિજ અસ્થાયી રીતે ખોલવાની તૈયારી હોવાના અહેવાલ; પાઇપલાઇનનું કામ દિવાળી પછી કરવાનું આયોજન.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)