Gujarat
06 Nov 2026, 11:17 AM
Ahmedabad જુહાપુરામાં નિર્માણાધીન બ્રિજ પર ભીષણ આગ!: બાંધકામ પૂરું થાય તે પહેલાં જ આગ લાગતાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો
અમદાવાદના જુહાપુરામાં નિર્માણાધીન બ્રિજ પર આગ લાગતાં અફરાતફરી. આગનું કારણ અને બાંધકામ સ્થળની ફાયર સેફ્ટી અંગે સવાલો ઊઠ્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
4
Comments (0)