માતાની આંખમાં મરચાંની ભૂકી, પિતા પર છરીથી હુમલો: અમદાવાદના જગતપુરમાં 12 વર્ષની બાળકીની છેડતીના આક્ષેપ બાદ બે પરિવારો વચ્ચે મારામારી
Gujarat 27 Oct 2026, 07:08 PM

માતાની આંખમાં મરચાંની ભૂકી, પિતા પર છરીથી હુમલો: અમદાવાદના જગતપુરમાં 12 વર્ષની બાળકીની છેડતીના આક્ષેપ બાદ બે પરિવારો વચ્ચે મારામારી

O
OBStories
@obstories
અમદાવાદના જગતપુરમાં 12 વર્ષની બાળકીની કથિત છેડતી બાદ ઘર્ષણ. માતાની આંખમાં મરચું છાંટ્યાનો અને પિતા પર છરીથી હુમલાનો આક્ષેપ
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation