Gujarat
22 Oct 2026, 02:38 PM
અમદાવાદમાં 24 ઓક્ટોબરથી પુસ્તક મહોત્સવનો થશે પ્રારંભ: 9 દિવસ ચાલશે આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ, નિઃશુલ્ક પ્રવેશ
અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે. 700થી વધુ બુક સ્ટોલ અને સાહિત્યિક કાર્યક્રમો આકર્ષણ બનશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)