Ahmedabad: દિવાળી પહેલા આરોગ્ય વિભાગે ઘી ના એકમોમાં હાથ ધર્યુ ચેકિંગ, રેપિડ ટેસ્ટિંગ કિટ દ્વારા ઓન ધ સ્પોટ તપાસ- Video
Gujarat 02 Nov 2026, 06:28 PM

Ahmedabad: દિવાળી પહેલા આરોગ્ય વિભાગે ઘી ના એકમોમાં હાથ ધર્યુ ચેકિંગ, રેપિડ ટેસ્ટિંગ કિટ દ્વારા ઓન ધ સ્પોટ તપાસ- Video

G
GujaratiTV
@gujaratitv
દિવાળીના તહેવાર નજીક છે ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક થયુ છે અને અમદાવાદની સૌથી મોટી માધુપુરા માર્કેટમાં ઘી નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેપિડ ટેસ્ટિંગ કિટ થી સ્થળ પર જ ચેકિંગ કરીને ભેળસેળ છે કે કેમ તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ. જેમા એકપણ નમૂનામાં ભેળસેળ જોવા મળી નથી
Source Credit: tv9gujarati.com
Read Full Story
2

Comments (0)

Login to join the conversation