Gujarat
01 Nov 2026, 04:42 PM
અમદાવાદના ગોતામાં અચાનક જમીન ધસી પડી: શાયોના તિલક-3ની દીવાલ ધરાશાયી થતાં રહેવાસીઓમાં ફફડાટ
અમદાવાદના ગોતામાં વંદેમાતરમ રોડ પાસે જમીન ધસી પડતાં શાયોના તિલક-3ની દીવાલ ધરાશાયી. રહેવાસીઓએ AMC અને બિલ્ડર સામે સવાલો ઉઠાવ્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)