Gujarat
07 Nov 2026, 06:08 PM
દિવાળીના વતનવાપસીના ધસારાથી અમદાવાદનું ગીતામંદિર બસ ડેપો ઉભરાયું: વહેલી સવારથી લાંબી કતારો, બસમાં ચઢવા માટે ધક્કામુક્કી
દિવાળી પહેલાં ગીતા મંદિર એસટી ડેપો પર વતન જતાં મુસાફરોની ભીડ અને લાંબી કતારો જોવા મળી. અમદાવાદથી 2થી 8 નવેમ્બર દરમિયાન 1,800 વધારાની બસ ટ્રિપ્સનું આયોજન છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
4
Comments (0)