Gujarat
22 Oct 2026, 04:39 PM
અમદાવાદમાં પેન્શન કાર્ડના નામે સાયબર છેતરપિંડી: 65 વર્ષીય વૃદ્ધના ખાતામાંથી ₹2.40 લાખ ઉપડી ગયા
દરિયાપુરના 65 વર્ષીય રહેવાસીએ ફરિયાદમાં જણાવ્યું કે બેંક કર્મચારીની ઓળખ આપીને WhatsApp પર APK મોકલાઈ હતી. પોલીસે તપાસ શરૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)