અમદાવાદ સિટી સ્ક્વેરનો ટાવર 175 મીટર ઊંચો બનશે: ₹570 કરોડના પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પડ્યું, કામ પૂરું કરવાની મુદત 42 મહિના
Gujarat 30 Oct 2026, 01:25 AM

અમદાવાદ સિટી સ્ક્વેરનો ટાવર 175 મીટર ઊંચો બનશે: ₹570 કરોડના પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પડ્યું, કામ પૂરું કરવાની મુદત 42 મહિના

O
OBStories
@obstories
સિંધુ ભવન રોડ પર સિટી સ્ક્વેર માટે AMCએ ટેન્ડર બહાર પાડ્યું. 175 મીટર ટાવર, ત્રણ બેઝમેન્ટ, પ્લાઝા, આર્ટ ગેલેરી અને 42 મહિનાની પૂર્ણતાની મુદતનું આયોજન.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation