અમદાવાદમાં બેફામ કારચાલકનો કહેર!: હિમાલયા મોલ પાસે મોપેડને ટક્કર મારી એક કિલોમીટર સુધી ઘસડ્યું, વીડિયો વાયરલ
Gujarat 16 Oct 2026, 07:13 PM

અમદાવાદમાં બેફામ કારચાલકનો કહેર!: હિમાલયા મોલ પાસે મોપેડને ટક્કર મારી એક કિલોમીટર સુધી ઘસડ્યું, વીડિયો વાયરલ

O
OBStories
@obstories
અમદાવાદના હિમાલયા મોલ પાસે કારની ટક્કર બાદ મોપેડને એક કિલોમીટર સુધી ઘસડ્યાનો દાવો. કારચાલક નશામાં હોવાની સ્થાનિકોની શંકા.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation