Gujarat
31 Oct 2026, 03:58 PM
અમદાવાદના વેપારી સાથે ₹24.16 લાખની છેતરપિંડીનો આરોપ: આસામમાં ₹31 કરોડના સ્કૂલ બેગના કોન્ટ્રાક્ટની લાલચ આપી, ત્રણ સામે ફરિયાદ
આસામમાં સ્કૂલ બેગનો ₹31.2 કરોડનો કોન્ટ્રાક્ટ અપાવવાના નામે અમદાવાદના વેપારી સાથે છેતરપિંડીનો આરોપ. ક્રાઇમ બ્રાન્ચે ત્રણ સામે ગુનો નોંધ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)