Gujarat
07 Nov 2026, 11:07 AM
અમદાવાદમાં 800 AMTS બસ શેલ્ટરનો PPP પ્રોજેક્ટ ચર્ચામાં: વૃક્ષ કાપવાના વિવાદ વચ્ચે ચિત્રા પબ્લિસિટીના નામે સવાલો
અમદાવાદમાં PPP ધોરણે આશરે 800 AMTS બસ શેલ્ટર બનાવવાની દરખાસ્ત છે. વૃક્ષ કાપવાના અગાઉના મામલે ચિત્રા પબ્લિસિટી પરનો ₹10 લાખનો દંડ હજી બાકી હોવાનો અહેવાલ છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)