Gujarat
23 Oct 2026, 12:21 PM
‘મારી ખુરશી ક્યાં છે?’ કહી પત્રકારો સાથે બાખડ્યા ભાજપના કોર્પોરેટર: પત્રકારોએ કહ્યું; 'લોકોની ખુરશીઓ અને જમીનો પચાવવાનું કામ તમારા જેવા નેતાઓનું છે'
AMCની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના દંડક અતુલ મિશ્રા ખુરશી મુદ્દે પત્રકારો સાથે બાખડ્યા. પત્રકારોએ સંભળાવ્યું અને મેયર સુધી ફરિયાદ પહોંચી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)