Gujarat
16 Oct 2026, 07:13 PM
અમદાવાદ એરપોર્ટ પર ₹42.49 લાખનું સોનું ઝડપાયું: ટ્રોલી બેગની ધાતુની પટ્ટીઓમાં છુપાવ્યું હતું
અમદાવાદ એરપોર્ટ પર અબુધાબીથી આવેલા મુસાફરની ટ્રોલી બેગમાંથી 282.910 ગ્રામ સોનું મળ્યું. કસ્ટમ્સે રૂ. 42.49 લાખનું સોનું જપ્ત કર્યું.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)