Gujarat
06 Nov 2026, 05:18 PM
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં મોટો ઘટાડો: તહેવારોમાં ઓછા વિકલ્પો વચ્ચે હવાઈ ભાડાં ઊંચાં રહેવાની શક્યતા
સપ્ટેમ્બર 2026માં અમદાવાદ એરપોર્ટની સ્થાનિક ફ્લાઇટ અવરજવર 18 ટકા અને આંતરરાષ્ટ્રીય અવરજવર 15.1 ટકા ઘટી; મુસાફરોના આંકડામાં પણ ઘટાડો નોંધાયો.
Source Credit: offbeatstories.in
Read Full Story
4
Comments (0)